BAPS Sants Sabha at Pattni Brotherhood



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના આંગણે BAPS ના સંતો ની સભા

BAPS Sants Sabha at Pattni Brotherhood to celebrate Pramukh Swami Maharaj Centennial assembly with Trustees and members of Pattni Brotherhood. Pattni Brotherhood trustees and committee members blessed by Sants.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના આંગણે શ્રી બોચણવાશી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (BAPS)ના સંતો ની સભા માં સમાજ ના ટ્રસ્ટી , કાર્યવાહક સમિતિ અને સભ્યો યે વચનામૃત નો લાભ લીધો અને આશીર્વાદ મેળવ્યા.