Hiren Vaya from Pattni Brotherhood Nairobi meet and greet Parajiya Soni Samaj - Surat



સુરત પધારેલા નૈરોબી પટ્ટણી બ્રધરહૂડ સંસ્થાના કાર્યકર્તા તથા આગેવાન શ્રી હિરેનભાઈ વાયા દ્વારા સુરત સમાજ ના સભ્યો ની મુલાકાત

Hiren Vaya from Pattni Brotherhood Nairobi meet and greet Parajiya Soni Samaj - Surat Pramukh Shri Pareshbhai Dhakan (Najapar Wala) and team. Had discussed the institute level progress , need of communication and interaction for togetherness of community.


સુરત પધારેલા નૈરોબી પટ્ટણી બ્રધરહૂડ સંસ્થાના કાર્યકર્તા તથા આગેવાન શ્રી હિરેનભાઈ વાયા આજે સુરતની મુલાકાત લીધી હતી તેમાં સુરત જ્ઞાતિના માજી આગેવાનો તથા કમિટી સભ્ય અને પ્રમુખ શ્રી પરેશભાઈ ધકાણ હાજર રહ્યા હતા. સંસ્થા વિશે ઘણી અગત્યની ચર્ચાઓ થઈ હતી સુરત સંસ્થા ને આગળ લઈ જવા માટે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું સુરત જ્ઞાતિ તરફથી હિરનભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ