Death Announcement: Rajnikant (Raju) Rattanshi Bhura Vaya of Nairobi at the age of 70 years.



દુઃખદ અવસાન : શ્રી રજનીકાંત (રજુભાઈ) રતનશી ભૂરા વાયા ઉમર ૭૦ વર્ષ નૈરોબી,

*Death Announcement* It is with deep sadness that we announce the passing of Rajnikant (Raju) Rattanshi Bhura Vaya of Nairobi at the age of 70 years. He passed away peacefully in his sleep at 10am on 22nd July 2022 at home. He was son of Late Rattanshi Bhura Vaya and Late Maniben Rattanshi Bhura Vaya He was husband to Late Hardika Rajnikant Vaya and father to Prashant. He was father in law to Hetal and loving grandfather to Prisha. Brother to Late Dayalal, Prabhavanti Jayantilal (UK), Hansa Amratlal (Uk) Ranjan Vasantrai (Uk), Kiran (Uk), Ramesh (Nairobi) & Aruna Prafulchandra (Uk) *Funeral Arrangements:* Will be held on Saturday 23 July 2022 Cortege leaves at 2.00pm from residence. Due to limited space and maintenance of COVID protocols, family and friends only at residence. Service at Hindu Samshan Bhumi at 2.30pm *Prathna Sabha:* Will be held at Pattni Brotherhood at 7.00pm Family Contact prvaya75@gmail.com +254 722 839035 🙏 ૐ shanti ૐ 🙏


દુઃખદ અવસાન શ્રી રજનીકાંત (રજુભાઈ) રતનશી ભૂરા વાયા ઉમર ૭૦ વર્ષ નૈરોબી, શુક્રવાર, તા. ૨૨ જુલાઈ ૨૦૨૨ ના સવારે ૧૦ વાગ્યે શ્રીજી ચરણ પામેલ છે. તેઓ સ્વ.રતનશી ભૂરા વાયા અને સ્વ. મણીબેન રતનશી ભૂરા વાયા ના પુત્ર થાય તેઓ સ્વ. હાર્દિકાબેન ના પતિ અને પ્રશાંતભાઈ ના પિતાશ્રી થાય.હેતલ ના સસરા અને પ્રિશા ના દાદા થાય. તેઓ સ્વ. ડાયાલાલ (નૈરોબી) પ્રભાવંતીબેન જયંતીલાલ (યુ.કે), હંસાબેન અમૃતલાલ (યુ.કે), રંજનબેન વસંતરાય (યુ.કે), કિરણભાઈ (યુ.કે) રમેશભાઈ (નૈરોબી) અને અરૂણાબેન પ્રફુલચંદ્ર (યુ.કે) ના ભાઈ થાય. અંતિમ સંસ્કાર સ્મશાન યાત્રા શનિવાર , તા. ૨૩ જુલાઈ ૨૦૨૨ ના તેમના ઘરે થી બપોરે ૨.૦૦ વાગ્યે નીકળશે. (કોવિડ ના નિયમો ને ધ્યાન માં લઇ માત્ર સ્નેહી અને કુટુંબીજનો માટે મર્યાદિત). ૨.૩૦ કલાકે હિન્દુ સ્મશાન ભૂમિ પહોંચશે. પ્રાથના સભા શનિવાર , તા. ૨૩ જુલાઈ ૨૦૨૨ ના સાંજે ૭.૦૦ વાગ્યે પટ્ટણી બ્રધરહૂડ , મનુરામા હોલ ખાતે રાખેલ છે. જય શ્રી કૃષ્ણ પ્રશાંત વાયા Email: prvaya75@gmail.com Mob. +254 722 839035 ૐ શાંતિ ૐ