Death Announcement Mrs. Narbadaben Jivanlal Odhavji Jetha (Vaya) Age 88 Years pass away on Friday, 29th July 2022 (Savant 2078, Shravan Sud Ekam) at Nairobi.



દુઃખદ અવસાન નર્મદાબેન જીવનલાલ ઓધવજી જેઠા (વાયા) ઉમર ૮૮ વર્ષ, શુક્રવાર, તા. ૨૯ જુલાઈ ૨૦૨૨ (શ્રાવણ સુદ ૧, ૨૦૭૮ ) ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે.

*Death & Funeral Announcement* Mrs. Narbadaben Jivanlal Odhavji Jetha (Vaya) Age 88 Years passed away peacefully on Friday, 29th July 2022 (Savant 2078, Shravan Sud Ekam) at Nairobi. She was Wife of Late Jivanlal Odhavji Pattni (Vaya) Mother to Naginbhai Jivanlal Pattni Arvindbhai Jivanlal Pattni Ranjanben Ramesh Kumar Pattni (Leicester) Krishnaben Niranjan Pattni (Mauritius) Raksha Nilesh Shah (Nairobi) Mother in-law to Kundan Pattni and Hasu Pattni Ramesh Pattni (Leicester) Niranjan Pattni (Mauritius) Nilesh Shah (Nairobi) Grandmother to Pulin , Rushabh (Australia) and Anooj (UK) Grand Mother In Law To Poonam Pulin, Sharanya Rushabh and Saarika Anooj. Great Grandmother to Yash Pulin & Rohan Rushabh *Funeral Arrangements:* The funeral be held on Monday 01 August 2022 Cortège will arrive at Pattni residence at 50 Kihingo Village at 12:15pm for final prayers. *The Cortege will proceed at 1:30pm from the Family’s Kihingo Village residence for cremation at Kariokor Hindu Smashan Bhumi at 2:00pm* *Prathna Sabha (Uthamnu):* The prayer meeting will be held at Pattni Brotherhood at 7.00pm on Monday 01 August. Family Contact: Arvind Jivanlal Pattni Email: arvindodhavji@yahoo.co.uk Tel: +254 733 617505 🙏 ૐ Shanti Shanti Shanti ૐ 🙏


દુઃખદ અવસાન નર્મદાબેન જીવનલાલ ઓધવજી જેઠા (વાયા) ઉમર ૮૮ વર્ષ, શુક્રવાર, તા. ૨૯ જુલાઈ ૨૦૨૨ (શ્રાવણ સુદ ૧, ૨૦૭૮ ) ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ સ્વ. શ્રી જીવનલાલ ઓધવજી વાયા ના ધર્મપત્ની થાય. નગીનભાઈ જીવનલાલ , અરવિંદભાઈ જીવનલાલ, રંજનબેન રમેશકુમાર પટ્ટણી (લેસ્ટર) ક્રિષ્નાબેન નિરંજન પટ્ટણી (મોરેશિયસ) રક્ષાબેન નિલેશ શાહ (નૈરોબી) ના માતુશ્રી કુંદનબેન પટ્ટણી , હસુબેન પટ્ટણી , રમેશ કુમાર પટ્ટણી , નિરંજન પટ્ટણી અને નિલેશ શાહ ના સાસુ થાય. પુલીન, ઋષભ અને અનુજ ના દાદી થાય . પૂનમ પુલીન, શરણ્યા ઋષભ અને સરિકા અનુજ ના દાદી સાસુ થાય. તેમજ યશ પૂલીન અને રોહન ઋષભ ના પરદાદી થાય. અંતિમ સંસ્કાર સોમવાર, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૨ ના તેમના નિવાસસ્થાન ૫૦, કહિંગો વિલેજ બપોરે ૧૨.૧૫ કલાકે. ત્યારબાદ ૧.૩૦ કલાકે નિવાસ્થાન થી નીકળી ૨.૦૦ કલાકે કરિયોકોર હિન્દુ સ્મશાન ભૂમિ - નૈરોબી પહોંચશે. પ્રાથના સભા: સોમવાર તા.૧ ઓગસ્ટ ૨૦૨૨, સાંજે ૭.૦૦ કલાકે પટ્ટણી બ્રધર હૂડ નૈરોબી ખાતે રાખવા માં આવશે. જય શ્રી કૃષ્ણ સ્વ. જીવનલાલ ઓધવજી વાયા પરિવાર - નૈરોબી સંપર્ક અરવિંદ જીવનલાલ પટ્ટણી +254 733 617505