Proud Pattni: Mr.Jay Mukesh Shantilal Ghaghada (Lalpur) Kampala obtained first class degree in B.Eng (Hons) Mechanical Engineering & Mechatronics from University of Hertfordshire(U.K)



જ્ઞાતિ ગૌરવ : જય મુકેશ શાંતિલાલ ઘઘડા (લાલપુર) કંપાલા ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ અને મેકાટ્રોનિક્સ એન્જિનિયર ની ડીગ્રી યુ.કે. હર્ટફોર્ડશાયર યુનિવર્સિટી માં થી પ્રાપ્ત કરી

Proud Pattni Jay Mukesh Ghaghada - Kampala son of Mrs. Asmitaben and Mr. Mukeshkumar Shantilal Ghaghda, originally from Lalpur and now residents of Kampala (Uganda) and grandson of late Jashwantiben and late Shantilal Valjibhai Ghaghada. Mr.Jay obtained first class degree in B.Eng (Hons) Mechanical Engineering & Mechatronics from University of Hertfordshire(U.K) and granddaughter Miss. Mahek Passed HSC (Kampala) with good marks. In his happiness, a gift of eleven thousand rupees (₹11,000) has been pledge by Mr. Mukesh Kumar Shantilal Ghaghda and his family to Samast Parjiya Soni Veraval towards SVAJAN ASHRAY project. Congratulations and all the best for their future endeavours.


જ્ઞાતિ ગૌરવ મુળ લાલપુર હાલ ક્મ્પાલા (યુગાન્ડા) નિવાસી શ્રીમતિ અસ્મિતાબેન અને શ્રી મુકેશકુમાર શાંતિલાલ ઘઘડા ના પુત્ર તેમજ સ્વ જશવંતીબેન અને સ્વ શાંતિલાલ વાલજીભાઈ ઘઘડા ના પૌત્ર ચિં.જય મુકેશ ઘઘડા ફર્સ્ટ ક્લાસ સાથે મિકેનિકલ અને મેકાટ્રોનિક્સ એન્જિનિયર ની ડીગ્રી યુ.કે. હર્ટફોર્ડશાયર યુનિવર્સિટી માં થી પ્રાપ્ત કરી અને પૌત્રી ચિં મહેક HSC (Kampala) મા સારા માર્કસથી ઉતીર્ણ થયેલ છે. તેની ખુશાલીમાં શ્રી મુકેશ કુમાર શાંતિલાલ ઘઘડા તથા સહપરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા (₹11,000) ખુશાલી ભેટ શ્રી વેરાવળ પાટણ પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ સંચાલિત "સ્વજન આશ્રય" માં આપેલ છે.