Pattni Brotherhood Nairobi members participate in Kenya Election 2022



પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ના ટ્રસ્ટી, ચેરમેન, માજી ચેરમેન, કમિટી ના અને જ્ઞાતિ ના સભ્યો યે કેન્યા ના ઇલેક્શન માં મતદાન કર્યું

Pattni Brotherhood Nairobi members participate in Kenya Election 2022 and cast their vote on 9th August 2022.


પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ના ટ્રસ્ટી, ચેરમેન, માજી ચેરમેન, કમિટી ના અને જ્ઞાતિ ના સભ્યો યે કેન્યા ના ઇલેક્શન માં પોતાના ના પવિત્ર મત અધિકાર નો પ્રયોગ કરી તા. 9 ઓગસ્ટ 2022 ના દેશ માં જનરલ ઇલેક્શન માં પ્રેસિડેન્ટ સહિત ના વિવિધ 6 હોદા માટે મતદાન કરી એક નાગરિક તરીકે ફરજ અદા કરી.