Happy Independence Day of India



દેશ - વિદેશ માં રહેતા દરેક ભારતીય જ્ઞાતિ બંધુ ને સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છા - જય ભારત વંદે માતરમ્

Pattni World wish you all Happy Independence Day of India. As we all celebrating Azadi Ka Amrit Mahotsav completion of 75 years of independence.


દેશ - વિદેશ માં રહેતા દરેક ભારતીય જ્ઞાતિ બંધુ ને સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છા - જય ભારત વંદે માતરમ્ આઝાદી ના અમૃત મહોત્સવ માં દેશ વિદેશ માં વસતા પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના સભ્યો દ્વારા વિવિધ રીતે મનાવવા માં આવ્યો