Janmastami Celebration at Pattni Brotherhood Nairobi
જન્માષ્ટમી ઉત્સવ પટ્ટણી બ્રધરહુડ નૈરોબી
Pattni Brotherhood members lead by board of trustees, chairman and committee members celebrated the Nandotsav with great enthusiasm and devotions on Friday 19th August 2022
પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના સભ્યો દ્વારા શુક્રવાર, તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ જન્માષ્ટમી નો તહેવાર નંદોત્સવ સાથે આનંદ ઉમંગ ભર્યા વાતાવરણ માં ઉજવ્યો. પટ્ટણી બ્રધરહુદ ના ટ્રસ્ટી મંડળ, ચેરમેન અને સમિતિ ના સભ્યો તેમજ જ્ઞાતિજનો યે ઉત્સાહ પૂર્વક મોટી સંખ્યા માં હાજરી આપી હતી.