Proud Pattni : Lion Hiren Vaya was appointed as President of Lions Club of Nairobi Huru.



જ્ઞાતિ ગૌરવ શ્રી હિરેનભાઈ વાયા ની શનિવાર , તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ લાઇન્સ ક્લબ ઓફ નૈરોબી હુરું ના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી.

Proud Pattni : Lion Hiren Vaya was appointed as President of Lions Club of Nairobi Huru. Charter President Lion Manoj Pattni , Immediate Past President Lion Vijay Ghaghda , Trustee of Pattni Brotherhood Shri Govindbhai Jeram with board of trustees blessed the event. Guest from Lions District 411A and other institutes also attended the installation program at Pattni Brotherhood on Saturday , 20th August 2022.


જ્ઞાતિ ગૌરવ શ્રી હિરેનભાઈ વાયા ની શનિવાર , તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ લાઇન્સ ક્લબ ઓફ નૈરોબી હુરું ના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. આ પ્રસંગે ક્લબ ના માજી પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ ઘઘડા, તેમજ ડૉ. મનોજ પટ્ટણી અને પટ્ટણી બ્રધરહુડ ના ટ્રસ્ટી ગણ તેમજ વિવિધ સંસ્થા અને ક્લબ ના પ્રતિનિધિ મંડળ દ્વારા મોટી સંખ્યા માં હાજરી રહી.