Vishv Umiyadham Foundation Amdavad visit East Africa



વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અમદાવાદ ના પ્રતિનિધિ મંડળ ની ઇસ્ટ આફ્રિકા ની મુલાકાત

Vishv Umiyadham Foundation Amdavad Trustees Pramukh Shri R.P. Patel and board members Shri D.N.Gol,Shri Damodarbhai , Shri J.M.Panara and Shri Arunbhai Patel among others have officially launch East Africa Branch at Pattni Brotherhood Nairobi. Trustee of Pattni Brotherhood and National Vice Chairman of Hindu Council of Kenya Shri Suryakant Chall was appointed coordinator of VISHVA Umiyadham Foundation - East Africa Branch. Shri KT Patel was appointed Pramukh with Shri Jitubhai Vadhia as Vice Pramukh


વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અમદાવાદ ના પ્રતિનિધિ મંડળ ની ઇસ્ટ આફ્રિકા ની મુલાકાત દરમિયાન શ્રી. આર.પી.પટેલ ના પ્રમુખ સ્થાને તેમજ ઉપ પ્રમુખ શ્રી ડી.એન. ગોલ , શ્રી દામોદર ભાઈ, શ્રી અરુણભાઈ પટેલ અને અન્ય મહેમાનો ની હાજરી માં પટ્ટણી બ્રધ્રરહુડ નૈરોબી ખાતે શનિવાર, તા. 3 સપ્ટેમ્બર 2022 ના રોજ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ની ઇસ્ટ આફ્રિકા બ્રાન્ચ ની સ્થાપના કરવા માં આવી. પટ્ટણી બ્રધરહૂડ ના ટ્રસ્ટી અને હિન્દુ કાઉન્સિલ કેન્યા ના નેશનલ અપ પ્રમુખ શ્રી સૂર્યકાંત ચલ્લા ની કો-ઓર્ડીનેટર તરીકે તેમજ શ્રી કે.ટી.પટેલ ની પ્રમુખ તરીકે અને જીતુભાઈ વાઢિયા ની ઉપ પ્રમુખ તરીકે નિમણૂક કરી. આપ્રસંગે વિવિધ સંસ્થા ના પ્રતિનિધિ મંડળ અને દાતા ઓ ની હાજરી થી પ્રસંગ વિશેષ દીપી ઉઠ્યો હતો.