Shri Mumbai Parajiya Soni Samaj organise Vidhyarthi Satkar Samaroh



શ્રી મુંબઈ ઉપનગર સોની સહકારી સોસાયટી દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું આયોજન

Shri Mumbai Parajiya Soni Samaj organise Vidhyarthi Satkar Samaroh on Sunday, 9th Sep 2022 at Soni Wadi Boriwali Mumbai. Representative from various institutes including Amdavad and Jamnagar among others attended the event to congratulate and encourage students for their achievements and bright future.


શ્રી મુંબઈ સોની સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું આયોજન તા. 9 સપ્ટેમ્બર 2022 ના રોજ થયું જેમાં વિવિધ સાંસ્થા ના પ્રતિનિધિ યે હાજરી આપી ઉચ્ચ ગુણવતા સાથે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કર્યા અને સુભેક્ષા પાઠવી.