Shri Parjiya Soni Seva Samiti Amdavad organise Vidhyarthi Satkar Samaroh



પરજીયા સોની સમાજ સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું ભવ્ય આયોજન

Shri Parjiya Soni Seva Samiti Amdavad organise Vidhyarthi Satkar Samaroh on , Sunday , 4th SEP 2022. Representative from various institutes grace the event and encourage the achievers for brighter future.


આજરોજ રવિવાર ,તા. 4 સપ્ટેમ્બર 2022 ના અમદાવાદ પરજીયા સોની સમાજ સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ નું ભવ્ય આયોજન થયું જેમાં વિવિધ સંસ્થા ના પ્રતિનિધિ તેમજ અનેક વિદ્યાર્થી ભાઈ બહેનો યે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો