Madhuben Govind Jeram of Pattni Brotherhood Nairobi Visited Vasuben PPA London member



મધુબેન ગોવિંદભાઈ જેરામ પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના મહિલા વિંગ ના અને સમિતિ સભ્ય લંડન જ્ઞાતિ ના સભ્ય સાથે મુલાકાત

Madhuben Jeram the Pattni Ladies Team Convenor and committee member of Pattni Brotherhood Nairobi met with Vasuben in London. Vasuben has been a very active member of PPA London for the past several years. They discussed about the activities being carried out in their respective institutions. Madhuben invited Vasuben and Pattni ladies of London to visit Pattni Brotherhood Nairobi to discuss women oriented activities mutually beneficial to all the women.


શ્રીમતી મધુબેન જેરામ પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના પ્રતિનિધિ તરીકે લંડન સમાજ ના સક્રિય સભ્ય શ્રીમતી વસુબેન પટ્ટણી ને હાલ ની તેમની લંડન મુલાકાત દરમ્યાન મળ્યા હતા. બને સમાજ ના મહિલા મંડળ અને અન્ય કાર્યક્રમો ની ચર્ચા કરી અને નૈરોબી પધારવા આમંત્રણ આપ્યું.