Death Announcement Stafford Virginia- USA Durlabhdas Velji Pitamber Satikuvar



દુઃખદ અવસાન - સ્ટેફોર્ડ, વર્જિનિયા, યુ.એસ એ. શ્રી દુર્લભ વેલજી પીતાંબર સતીકુવર

Death Announcement Stafford Virginia- USA Durlabhdas Velji Pitamber Satikuvar Sadly passed away peacefully at his residence in USA Friday 14th October 2022 at 2:37 PM EST Age: 84 Late Sushilaben Durlabhdas Satikuvar (Wife) Manoj Durlabhdas Pattni (UK), Late Manish Durlabhdas Pattni, Ajay Durlabhdas Pattni (USA) Sons Deviben Girdharlal Pattni (Tanzania) and Late Meenaben Arvind Parjiea (Sisters) Kantibhai Velji Pitamber Satikuvar (Canada), Ashokbhai Velji Pitamber Satikuvar (USA), Late Harish Velji Pitamber Satikuvar, Bharat Velji Pitamber Pattni (Kenya) (Brothers) Alka Manoj Pattni and Neeta Ajay Pattni (Daughter-in-laws) Kishan, Karishma and Priyanka (Grandchildren) Funeral arrangement: 18th October at Mullins & Thompson Funeral Service - Stafford Time: 1:00 PM EST (USA) ૐ Shanti Shanti Shanti ૐ 🙏


દુઃખદ અવસાન - સ્ટેફોર્ડ, વર્જિનિયા, યુ.એસ એ. શ્રી દુર્લભ વેલજી પીતાંબર સતીકુવર ઉમર 84 વર્ષ, તા. 14 ઓક્ટોબર 2022 શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેઓ સ્વ. સુશીલાબેન ના પતિ થાય. મનોજભાઈ પટ્ટણી યું.કે , સ્વ. મનીષભાઈ પટ્ટણી અને અજયભાઈ પટ્ટણી યુ.એસ.એ. ના પિતા થાય. દેવીબેન ગીરધરલાલ પટ્ટણી - તાંઝાનિયા , સ્વ. મીનાબેન અરવિંદભાઈ પરજીયા , શ્રી કાંતિભાઈ વેલજી સતિકુવર - કેનેડા, અશોકભાઈ વેલજી સતિકુવર - યુ.એસ.એ, સ્વ. હરીશભાઈ વેલજી સતિકુવર અને શ્રી ભરતભાઈ વેલજી સતિકુવર ના ભાઈ થાય. અલકા મનોજ પટ્ટણી અને નીતા અજય પટ્ટણી ના સસરા થાય. કિશન, કરિશ્મા અને પ્રિયંકા ના દાદા થાય. જય શ્રી કૃષ્ણ