Hon. Speaker of Lok sabha HE Shri Om Birla and the Indian High Commissioner HE Namgya C. Khampa for an interaction with Indian Diaspora Community at Nairobi



ભારતીય સાંસદ ના અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલા ને ભારતીય હાઇ કમિશનર માનનીય શ્રીમતી નામગ્યા ખમ્પા ની નૈરોબી સ્થિત જ્ઞાતિ ના પ્રતિનિધિ મંડળ સાથે ખાસ મુલાકાત

Chairman of Pattni Brotherhood Dr. Manoj Pattni, Hon. Secretary Alka Bharat Pattni, Pattni Ladies conveyor Madhuben Jeram, and first Lady Varsha Pattni met with the Hon. Speaker of Lok sabha HE Shri Om Birla and the Indian High Commissioner HE Namgya C. Khampa for an interaction with Indian Diaspora Community at Nairobi


પટ્ટણી બ્રધરહૂડ ના ચેરમેન ડો. મનોજ પટ્ટણી તેમજ સેક્રેટરી અલકા ભરત પટ્ટણી , મહિલા કનવિનર મધુબેન ગોવિંદભાઈ જેરામ તેમજ વર્ષાબેન મનોજભાઈ પટ્ટણી ભારતીય સાંસદ ના અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલા ને ભારતીય હાઇ કમિશનર માનનીય શ્રીમતી નામગ્યા ખમ્પા ની નૈરોબી સ્થિત જ્ઞાતિ ના પ્રતિનિધિ મંડળ સાથે ખાસ મુલાકાત