Tallk by Speaker Shri Sudhakar Dass (Vedanta Academy of Maharashtra, India) on The Art of Relationships



પ્રખ્યાત વેદાંતા એકેડેમી મહારાષ્ટ્ર ના સ્નાતક અને પ્રભાવી વક્તા શ્રી સુધાકર દાસ દ્વારા આર્ટ ઓફ રીલેશનશીપ ઉપર સુંદર વાર્તાલાપ

Pattni Brotherhood in association with HCK and Lions Club of Nairobi HURU organised a talk by Speaker Shri Sudhakar Dass (Vedanta Academy of Maharashtra, India) on The Art of Relationships on Friday, 27th Jan 2023 evening at Pattni Brotherhood, Followed by Refreshments.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ખાતે હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા અને લાઇન્સ ક્લબ ઓફ નૈરોબી હુરું ના સહયોગ થી પ્રખ્યાત વેદાંતા એકેડેમી મહારાષ્ટ્ર ના સ્નાતક અને પ્રભાવી વક્તા શ્રી સુધાકર દાસ દ્વારા આર્ટ ઓફ રીલેશનશીપ ઉપર સુંદર વાર્તાલાપ રાખવા માં આવ્યો.