Walk and Cycling for purpose organised by Hindu Council of Kenya for Green , Peace and Secured NAIROBI (GPS)



Pattni Brotherhood Chairman Dr .Manoj Pattni and first lady Varsha Pattni with treasurer Hiren Vaya participated in Walk and Cycling for purpose organised by Hindu Council of Kenya for Green , Peace and Secured NAIROBI (GPS)


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ચેરમેન ડો.મનોજ પટ્ટણી તેમજ શ્રીમતી વર્ષાબેન મનોજ પટ્ટણી અને શ્રી હિરેનભાઈ વાયા અન્ય જ્ઞાતિજનો સાથે હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યા દ્વારા આયોજિત વોક અને સાયકલિંગ માં ઉત્સાહ ભેર ભાગ લીધો.