Trustee of Pattni Brotherhood Nairobi and Donor Shri Govindbhai Jeram visited Suvarna Hospital



પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી અને દાતા શ્રી ગોવિંદભાઈ જેરામ આજરોજ તા. ૧૯/ફેબ્રુઆરી/૨૦૨૩ ને રવિવાર ના રોજ શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ (સુવર્ણ ટ્રસ્ટ) ની મુલાકાત લીધી હતી.

Trustee of Pattni Brotherhood Nairobi and Donor Shri Govindbhai Jeram visited Dhankuvarben Babubhai Dhakan Hospital (Suvrna Hospital) at Boriwali Mumbai. He was please to know the progress towards the completion of Mega Project by our community in Mumbai which was supported by Community across the globe.


પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી ના ટ્રસ્ટી અને દાતા શ્રી ગોવિંદભાઈ જેરામ આજરોજ તા. ૧૯/ફેબ્રુઆરી/૨૦૨૩ ને રવિવાર ના રોજ શ્રી ધનકુવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ (સુવર્ણ ટ્રસ્ટ) ની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ના બાંધકામ પૂર્ણ થયા બાદ આધુનિક સાધનો દ્વારા સજજ થઈ રહેલ અને પૂર્ણતા ના આરે આવેલું કામ જે એક મહાન આધુનિક સર્વ પ્રથમ હોસ્પિટલ વિશ્વ ના વિવિધ દેશ માં રહેતા જ્ઞાતિજનો ના યોગદાન અને સહકાર થી ટુંક સમય જ્ઞાતિજનો ની સેવા માં અર્પણ કરવામાં આવશે. જય જ્ઞાતિ મૈયા