The family of Shri Harshadbhai Rana and Smt Lilavatiben Rana held a musical night and dinner to celebrate their parent’s dedication and commitment to Samaj Seva on Saturday , 25th Feb 2023 at Pattni Brotherhood with family and friends.



માનનીય શ્રી હર્ષદભાઈ રાણા અને શ્રીમતી લીલાવતીબેન હર્ષદભાઈ રાણા પરિવાર ન સભ્યો દ્વારા સેવાભાવી યુગલ ના જીવન ના 63મો વર્ષગાંઠ પરિવાર અને સ્નેહીજનો સાથે સંગીત અને સુરુચિ ભોજન સાથે પટ્ટણી બ્રધરહૂડ ખાતે ઉજવી.

The family of Shri Harshadbhai Rana and Smt Lilavatiben Rana held a musical night and dinner to celebrate their parent’s dedication and commitment to Samaj Seva on Saturday , 25th Feb 2023 at Pattni Brotherhood with family and friends. Retired Trustees , Board of Trustees, Immediate Past Chairman and Managing Committee of Pattni Brotherhood congratulated the couple and appreciated their unwavering contribution towards Pattni Brotherhood.


માનનીય શ્રી હર્ષદભાઈ રાણા અને શ્રીમતી લીલાવતીબેન હર્ષદભાઈ રાણા પરિવાર ન સભ્યો દ્વારા સેવાભાવી યુગલ ના જીવન ના 63મો વર્ષગાંઠ પરિવાર અને સ્નેહીજનો સાથે સંગીત અને સુરુચિ ભોજન સાથે પટ્ટણી બ્રધરહૂડ ખાતે ઉજવી. આ સુભ પ્રસંગે પટ્ટણી બ્રધરહૂડ માં પરિવાર અને યુગલ ની અવિરત સેવા ને ભૂતપૂર્વ ટ્રસ્ટી , ભૂતપૂર્વ ચેરમેન તેમજ હાલના ટ્રસ્ટી ગણ અને સમિતિ ના સભ્યો અને ચેરમેન દ્વારા બિરદાવી અને સુભેચ્છા પાઠવી.