Donor of Sheth Shri Maganlal Odhavji Vaya Boys Secondary School, Shri Rajubhai Vaya visited the School and Vidhya Vishar Complex run by Sanskar Education Trust at Jamkhambhalia.



શેઠ શ્રી મગનલાલ ઓધવજી વાયા બોયઝ હાયર સેકન્ડ્રી સ્કૂલ ના દાતા શ્રી રાજુભાઇ વાયા ની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમગ્ર વિદ્યા વિહાર કેમ્પસ ની ટ્રસ્ટ ના ચેરમેન શ્રી પરાગ ભાઈ બરછા અને ખંભાળીયા સોની જ્ઞાતિ ના આગેવાન શ્રી સુભાષભાઈ જગડા સાથે મુલાકાત લીધી અને સંસ્થા ના વિકાસ ની રૂપરેખા જાણી.

Donor of Sheth Shri Maganlal Odhavji Vaya Boys Secondary School, Shri Rajubhai Vaya visited the School and Vidhya Vishar Complex run by Sanskar Education Trust at Jamkhambhalia. Was well impressed and happy to see the development of the biggest education hub in the district and zone.


શેઠ શ્રી મગનલાલ ઓધવજી વાયા બોયઝ હાયર સેકન્ડ્રી સ્કૂલ ના દાતા શ્રી રાજુભાઇ વાયા ની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમગ્ર વિદ્યા વિહાર કેમ્પસ ની ટ્રસ્ટ ના ચેરમેન શ્રી પરાગ ભાઈ બરછા અને ખંભાળીયા સોની જ્ઞાતિ ના આગેવાન શ્રી સુભાષભાઈ જગડા સાથે મુલાકાત લીધી. પંથક ના સૌથી વિશાળ વિદ્યા વિહાર સંકુલ ના વિકાસ ની રૂપરેખા જાણી ખુશી વ્યક્ત કરી.