Guest Shri Jayantilal Dayalji Ghaghada from London and Shri Narendrabhai Narshidas Ghaghada of Dubai UAE visited Smt Dhankuvarben Babubhai Dhakan ( Suvrana ) Hospital Boriwali Mumbai



લંડનથી પધારેલા શ્રી જયંતીલાલ દયાળજીભાઈ ઘઘડા ( વેરાડવાળા) અને ડુબઈથી પધારેલા શ્રી નરેન્દ્રભાઇ નરસીદાસ ઘઘડા ( દ્વારકા વાળા) એ ધનકુવરબેન બાબુલાલ ધકાણ (સુવર્ણ )હોસ્પિટલ, બોરીવલી- મુંબઈ અને બોરીવલી સોની વાડીની. શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Guest Shri Jayantilal Dayalji Ghaghada from London and Shri Narendrabhai Narshidas Ghaghada of Dubai UAE visited Smt Dhankuvarben Babubhai Dhakan ( Suvrana ) Hospital Boriwali Mumbai Was warmly welcomed by Pramukh Shri Vijaybhai Satikuvar and Trustee of Jamnagar and Dwarka Wadi Shri Narendrabhai Dhakan along with other members. They are impressed with the progress of Hospital development which will be blessing for community members at large in India and abroad.


આજરોજ તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ લંડનથી પધારેલા શ્રી જયંતીલાલ દયાળજીભાઈ ઘઘડા ( વેરાડવાળા) અને ડુબઈથી પધારેલા શ્રી નરેન્દ્રભાઇ નરસીદાસ ઘઘડા ( દ્વારકા વાળા) એ ધનકુવરબેન બાબુલાલ ધકાણ (સુવર્ણ )હોસ્પિટલ, બોરીવલી- મુંબઈ અને બોરીવલી સોની વાડીની. શુભેચ્છા મુલાકાત લીધી હતી. બન્ને મહેમાનોને પ્રમુખ શ્રી વિજયભાઈ સતીકુવરે શાલથી સન્માન કરી અભિવાદન કર્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં બોરીવલી વાડીના સક્રિય સભ્ય શ્રી અમુભાઈ કાલીદાસ ઘઘડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહેમાનો સાથે શ્રી દિલીપભાઈ બચુભાઈ સલ્લા ( વિંછીયા વાળા) અને શ્રી નરેન્દ્રભાઇ ધકાણ ( ટ્રસ્ટી - જામનગર/દ્વારકા ) અને‌ શ્રી કિશોરભાઈ દયાળજીભાઈ ઘઘડા વેરાડવાળા પણ સાથે જોડાયા હતા. બન્ને મહેમાનોએ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી અને સુવર્ણ હોસ્પિટલની પ્રગતિ અને મહાકાય પ્રોજેક્ટની જાણકારી મેળવી અને ભવિષ્યમાં જ્ઞાતિ જનોને મળનારી મેડીકલ સેવાઓ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો.