First Lady and member of donor family Varshaben Manojbhai Pattni of Pattni Brotherhood Nairobi visited the Dhankuvarben Babubhai Dhakan (Suvrana) Hospital Boriwali Mumbai



દાતા પરિવાર અને પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી પ્રમુખ ડો. મનોજભાઈ પટ્ટણી ના ધર્મપત્નિ શ્રીમતી વર્ષાબેન પટ્ટણી દ્વારા ધનકુવરબેન બાબુભાઈ ધકાણ (સુવર્ણ ) હોસ્પિટલ ની મુલાકાત.

First Lady and member of donor family Varshaben Manojbhai Pattni of Pattni Brotherhood Nairobi visited the Dhankuvarben Babubhai Dhakan (Suvrana) Hospital Boriwali Mumbai. Was warmly welcomed by Chairman Shri Vijaybhai Satikuvar, Shri Amubhai Ghaghada along with Ushaben Kantibhai Satikuver, Pritiben Maheshbhai Jagda and Narabdaben Navinbhai Challa.


દાતા પરિવાર અને પટ્ટણી બ્રધરહૂડ નૈરોબી પ્રમુખ ડો. મનોજભાઈ પટ્ટણી ના ધર્મપત્નિ શ્રીમતી વર્ષાબેન પટ્ટણી દ્વારા ધનકુવરબેન બાબુભાઈ ધકાણ (સુવર્ણ ) હોસ્પિટલ ની મુલાકાત. તેમની સાથે શ્રી વિજયભાઈ સતિકુવર, અમુભાઈ ઘઘડા તેમજ ઉષાબેન સતીકુવર, પ્રીતિબેન જગડા અને નર્બદાબેન ચલ્લા જોડાયા હતા અને હાર્દિક સ્વાગત કર્યું હતું.