Death Announcement Thursday, 9th March 2023. It is with deep regret we announce the death of Shri Naginbhai Chunilal Challa ,Age 65 Years (Jamjodhpur / Nairobi) at Rajkot. Jay Shree Krishna ૐ Shanti ૐ



દુઃખદ અવસાન મૂળ જામજોધપુર વાળા હાલ નૈરોબી અને રાજકોટ સ્થિત શ્રી નગીનભાઇ ચુનીલાલ ચલ્લા ઉમર 65 વર્ષ ગુરુવાર , તા. 9 માર્ચ 2023 ના રોજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે.

Death Announcement Thursday, 9th March 2023. It is with deep regret we announce the death of Shri Naginbhai Chunilal Challa ,Age 65 Years (Jamjodhpur / Nairobi) at Rajkot. Jay Shree Krishna ૐ Shanti ૐ


દુઃખદ અવસાન મૂળ જામજોધપુર વાળા હાલ નૈરોબી અને રાજકોટ સ્થિત શ્રી નગીનભાઇ ચુનીલાલ ચલ્લા ઉમર 65 વર્ષ ગુરુવાર , તા. 9 માર્ચ 2023 ના રોજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. ૐ શાંતિ ૐ