First Lady of Pattni Brotherhood Nairobi, Varshaben Pattni visited Shri Parajiya Soni Wadi Dwarka with her family.



પટ્ટણી બર્ધરહૂડ નૈરોબી ના ચેરમેન ડો. મનોજભાઈ પટ્ટણીના ધર્મપત્નિ વર્ષાબેન પટ્ટણી તેમજ સ્નેહીજનો એ શ્રી પરજીયા સોની વાડી દ્વારકા ની મુલાકાત લીધી હતી.

First Lady of Pattni Brotherhood Nairobi, Varshaben Pattni visited Shri Parajiya Soni Wadi Dwarka with her family. They were warmly welcomed by Trustee of Dwarka Wadi Shri Kanubhai Ghaghada and Shri Mukeshbhai Ghaghada.


પટ્ટણી બર્ધરહૂડ નૈરોબી ના ચેરમેન ડો. મનોજભાઈ પટ્ટણીના ધર્મપત્નિ વર્ષાબેન પટ્ટણી તેમજ સ્નેહીજનો એ શ્રી પરજીયા સોની વાડી દ્વારકા ની મુલાકાત લીધી હતી. દ્વારકા સંસ્થા ના ટ્રસ્ટી શ્રી કનુભાઈ ઘઘડા તેમજ મુકેશભાઈ ઘઘડા એ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.