Chairman of Pattni Brotherhood and Trustee of Kilimanjaro Blind Trust Africa Dr Manoj Pattni witnessed the donation of 200 Smart Orbit Braille Readers

પટ્ટણી બ્રધરહુડ ચેરમેન અને કિલીમાંજારો બ્લાઈન્ડ ટ્રસ્ટ આફ્રિકા ના ટ્રસ્ટી ડો. મનોજ પટ્ટણી એ શ્રી પ્રેમચંદભાઈ ફાઉન્ડેસન ના સહયોગ થી 200 સ્માર્ટ ઓર્બિટ બ્રેઇલ રીડર નુ ડોનેશન કેન્યા ની વિવિધ બ્લાઇન્ડ શાળા માટે મેળવ્યું જે વિદ્યાર્થી માં ઉચ્ચ અભ્યાસ માટે આશીર્વાદ રૂપ થશે.

Chairman of Pattni Brotherhood and Trustee of Kilimanjaro Blind Trust Africa Dr Manoj Pattni witnessed the donation of 200 Smart Orbit Braille Readers on 10th March 2023, in partnership with Shri Premchandbhai Foundation for further distribution to many Schools for the Blind in Kenya.