Pattni Brotherhood ladies league organized a Women Empowerment forum at Pattni Brotherhood Nairobi on Friday 25 March 2023

પટ્ટણી બ્રધરહુડ નૈરોબી સમાજ મહિલા મંડલ દ્વારા તા. 25 માર્ચ 2023 ના વિશ્વ મહિલા દિન અનુસંધાને સ્ત્રી શસ્કતિકરણ ઉપર સમાજ ની અગ્રણી મહિલાઓ દ્વારા વાર્તાલાપ રાખવા માં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા માં મહિલા ની હાજરી હતી.

Pattni Brotherhood ladies league organized a Women Empowerment forum at Pattni Brotherhood Nairobi on Friday 25 March 2023 Sima from London, Samiraben, Nayna, Kiran and Bina were our guest speakers who facilitated informative and interactive session with the ladies. We had good participation from all our pattni ladies. Big thanks to all who came!