We are pleased to appoint Shri Kantibhai Ghaghada as an Editor of Pattni World for Halar region.



શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ઘઘડા ને પટ્ટણી વર્લ્ડ દ્વારા હાલાર પંથક ના પ્રતિનિધિ / એડિટર તરીકે નીમવામાં આવ્યા છે.

We are pleased to appoint Shri Kantibhai Ghaghada as an Editor of Pattni World for Halar region. Shri Kantibhai Ghaghada is one of the longest serving Pramukh and experiance editor of Parajiya Prakash publisjed by Jamnagar Samaj . His wealth of experience will help to reach out to community members across globe through his dedication towards Pattni World.


શ્રી સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ જામનગર ના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ઘઘડા ને પટ્ટણી વર્લ્ડ દ્વારા હાલાર પંથક ના પ્રતિનિધિ / એડિટર તરીકે નીમવામાં આવ્યા છે. શ્રી કાંતિભાઈ નો સમાજ સેવા નો સંસ્થા ના પ્રમુખ તરીકે તેમજ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થતું પરજીયા પ્રકાશ માસિક ના તંત્રી તરીકે વર્ષો નો અનુભવ પટ્ટણી વર્લ્ડ ના પ્લેટફોર્મ વતી સમગ્ર સમાજ ને મળે અને પટ્ટણી વર્લ્ડ વેબસાઇટ નો હેતુ સિદ્ધ થાય તેજ અભ્યર્થના. જય જ્ઞાતિ મૈયા