We are pleased to appoint Shri Piyushbhai Himantbhai Sagar as an Editor for Pattni World website for Sorath Region.



શ્રી પિયુષભાઈ હિમંત ભાઈ સાગર ને પટ્ટણી વર્લ્ડ વેબ સાઈટ ના સોરઠ પ્રાંત ના પ્રતિનિધિ / એડિટર તરીકે નીમવામાં આવ્યા છે.

We are pleased to appoint Shri Piyushbhai Himantbhai Sagar as an Editor for Pattni World website for Sorath Region. An young and enthusiastic leader who is serving as Pramukh of Shri Samast Parajiya Soni Samaj Veraval. With his great wisdome and dedication he transform the Prabhash Patan Community property into SWAJAN ASHRAY which is blessings for many. May his leadership and love for community may help Pattni World to achieve greater height to reach out Community members across the globe. Jay Gyati Maiya


શ્રી પિયુષભાઈ હિમંત ભાઈ સાગર ને પટ્ટણી વર્લ્ડ વેબ સાઈટ ના સોરઠ પ્રાંત ના પ્રતિનિધિ / એડિટર તરીકે નીમવામાં આવ્યા છે. શ્રી પિયુષભાઈ સાગર એક યુવા પ્રતિનિધિ છે જેઓ શ્રી સમસ્ત પરજીયા સોની સમાજ વેરાવળ ના પ્રમુખ તરીકે સેવા આપે છે તેમજ તેમના માર્ગદર્શન અને દીર્ઘદૃષ્ટિ નીચે પ્રભાશ પાટણ સ્થિત સમાજ ની જગ્યા નો સદુપયોગ કરી "સ્વજન આશ્રય " ની સ્થાપના કરી જે સમાજ માટે આશીર્વાદ રૂપ બની. પિયુષ ભાઈ ની સમજ પ્રત્યે ની ભાવના અને નિષ્ઠા નો લાભ પટ્ટણી વર્લ્ડ વેબ સાઈટ ના માધ્યમ થી વિશ્વ ના વિવિધ શહેર માં વસતા જ્ઞાતિ જનો ને મળે તેજ અભિયર્થના. જય જ્ઞાતિ મૈયા.