શ્રી દ્વારકાધિશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ ભગવાનજી ઘઘડા દ્વારા તા. 4 મે 2023, ગુરુવાર ના રામોદ હવેલી ના મુખ્યાજી શ્રી દાદાજી ની પધરામણી પ્રસંગે તેમનું હાર્દિક સન્માન કરી સ્વાગત કર્યું હતું



Enter Description


શ્રી દ્વારકાધિશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ ભગવાનજી ઘઘડા દ્વારા તા. 4 મે 2023, ગુરુવાર ના રામોદ હવેલી ના મુખ્યાજી શ્રી દાદાજી ની પધરામણી પ્રસંગે તેમનું હાર્દિક સન્માન કરી સ્વાગત કર્યું હતું સાથે શ્રી ભગવાનજીભાઈ ઘઘડા તેમજ દ્વારકા અને જામનગર સોની વાડી ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ ધકાણ જોડાયા હતા.