Pattni family regret to announce the sad and sudden demise of Late Pratapbhai Mohanlal Pattni (Dhanak) age 78 year passed away today Sunday , 14th May 2023 at 6.30am at Dar-Es-Salam.



દુઃખદ અવસાન - દારેસલામ (તાંઝાનિયા) શ્રી પ્રતાપભાઈ મોહનલાલ પટ્ટણી (ધાનક) ઉમર 78 વર્ષ તા. 14 મે 2023ના રોજ શ્રી જી ચરણ પામેલ છે.

Sad Demise: Dar-Es-Salam Pattni family regret to announce the sad and sudden demise of Late Pratapbhai Mohanlal Pattni (Dhanak) age 78 year passed away today Sunday 14th May 2023 at 6.30am at Dar-Es-Salam. He was Son of Late Mohanlal Kalidas Pattni (Dhanak - Sadodar) Husband to Late Nilamben Father to Late Brijesh Pattni and Bindiyaben Brother to Late Dhirubhai Shri Sudhir Bhai Late Mahendrabhai Late Bhanuben Kantibhai Challa (Rajkot) Shobhaben Prabhudas Vaya (Nairobi/UK) Bhartiben (UK) Funeral Announcement and Shanti Path will inform later Om Shanti Shanti Shanti 🙏 🌷 🙏


દુઃખદ અવસાન - દારેસલામ (તાંઝાનિયા) શ્રી પ્રતાપભાઈ મોહનલાલ પટ્ટણી (ધાનક) ઉમર 78 વર્ષ તા. 14 મે 2023, રવિવાર ના રોજ શ્રી જી ચરણ પામેલ છે. તેઓ મૂળ ગામ સડોદરા હાલ દારેસલામ (ટાંઝાનિયા )તે સ્વ. ધીરુભાઈ, સુધીરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ભાનુબેન કાંતિભાઈ ચલ્લાં.(રાજકોટ )શોભાબેન પ્રભુદાસ વાયા (નૈરોબી ) ભારતીબેન( યુ કે ) ના ભાઈ તેમજ સ્વ. બ્રિજેશ તેમજ બિંદિયાબેન ના પિતાશ્રી અને સ્વ.નીલમબેન ના પતિ સ્વ.મોહનભાઇ કાલિદાસ પટ્ટણી (ધાનક ) ના દિકરા થાય.