Corneas successfully retrieved at Aga Khan hospital of Late Mr Chandrakant Vrajlal Kagdada. Lions SightFirst Eye Hospital and Pattni Brotherhood thanks and appreciate the gesture and generosity of Kagadada Family for donation of corneas which may help two more persons to get vision.



નૈરોબી રહેવાશી શ્રી ચંદ્રકાંત કાગદડા ના દેહાંત બાદ પરિવાર દ્વારા તેમની આંખો (કોર્નિયા) નું દાન લાઇન્સ ક્લબ દ્વારા સંચાલિત લાઇન્સ આઇ ફર્સ્ટ હોસ્પિટલ ને કરવા માં આવ્યું.

Corneas successfully retrieved at Aga Khan hospital of Late Mr Chandrakant Vrajlal Kagdada. Lions SightFirst Eye Hospital and Pattni Brotherhood thanks and appreciate the gesture and generosity of Kagadada Family for donation of corneas which may help two more persons to get vision.


નૈરોબી રહેવાશી શ્રી ચંદ્રકાંત કાગદડા ના દેહાંત બાદ પરિવાર દ્વારા તેમની આંખો (કોર્નિયા) નું દાન લાઇન્સ ક્લબ દ્વારા સંચાલિત લાઇન્સ આઇ ફર્સ્ટ હોસ્પિટલ ને કરવા માં આવ્યું. આ દાન થી બે વધુ અંધજનો ને દૃષ્ટિ પ્રાપ્ત થશે.