Death Announcement: Soni Hasmukhlal Amrutlal Sagar age 71 of Kampala Uganda (Shil Wala) passed away on Sunday, 25th Jun 2023 at Kampala.



😭 દુઃખદ્ અવસાન 😭 શીલ વાળા હાલ કંપાલા આફ્રિકા નિવાસી પરજીયા સોની હસમુખલાલ અમૃતલાલ સાગર ઉમર વર્ષ ૭૧. તા: ૨૫.૬.૨૦૨૩ ને રવિવાર ના દુઃખદ્ અવસાન થયેલ છે.🙏🏻

Death Announcement: It is with deep sorrow that we announce the sad demise of Mr. Hasmukhbhai Amrutlal Sagar (age 71 years) in Kampala , on 25th June 2023 around 9 am (husband to Mrs. Chandrikaben Sagar and Father to Mr. Mehul Sagar) Contact No. 0759288367 Email : mehulsagar08@gmail.com Cremation will take place today 26th June at 4pm at Hindu Crematorium, Lugogo Bypass, Kampala. Samasta Sagar Parivar na Jai Shree Krishna...🕉 Shanti 🙏🙏


😭 દુઃખદ્ અવસાન 😭 શીલ વાળા હાલ કંપાલા આફ્રિકા નિવાસી પરજીયા સોની હસમુખલાલ અમૃતલાલ સાગર ઉમર વર્ષ ૭૧. તા: ૨૫.૬.૨૦૨૩ ને રવિવાર ના દુઃખદ્ અવસાન થયેલ છે.🙏🏻 તેઓ રળિયાતબેન અમૃતલાલ સાગર ના દિકરા થાય તથા સ્વ. પ્રતાપભાઈ. સ્વ. ભોગીલાલ. સ્વ. જમનભાઈ. સ્વ. ઠાકરશીભાઈ. સ્વ. સવીતાબેન બચુભાઈ રાઠોડ. ગં.સ્વ. મંજુલાબેન ઓધવજીભાઈ ઘઘડા. ગં.સ્વ. રમાબેન પ્રભુદાસ જગડા ના નાનાભાઈ થાય તથા મેહુલભાઈ. રેખાબેન અજયકુમાર રાઠોડ. જાગૃતીબેન વિજયકુમાર ચલ્લા ના પિતાશ્રી થાય તથા રમેશભાઈ. અશ્ર્વિભાઈ. રણજીતભાઈ ના કાકા થાય. શીલ સાગર પરિવારના જય શ્રી કૃષ્ણ.🙏 આ દુઃખદ્ સમાચાર આમોને શ્રી અમિતભાઈ મગનભાઈ વાયા અજમાન સારજા યુ.એ.ઇ નિવાસી મારફત મળતા દિલ ને ખુબજ દુખ થયુ પણ શ્રી હરી ઇચ્છા બળવાન છે.🙏 પરમ કૃર્પાળુ પરમાત્મા સ્વ. હસમુખભાઈ ના દિવંગત આત્મા ને પરમ શાંતી આપે અને સાગર પરીવાર ઉપર અસહ્ય આવી પડેલ દુંખ સહન કરવા શક્તિ આપે એજ વેરાવળવાળા હાલ રાજકોટ નિવાસી શ્રી ભરતભાઇ ખીમજીભાઇ રાઠોડ સહ પ઼ાર્થના સહ આત્મીય શ્રધ્ધાજંલી.🙏 https://www.facebook.com/groups/567368506702733/?ref=share 🙏 ॐ શાંતી શાંતી શાંતી: 🙏 🙏.... " જય શ્રી કૃષ્ણ " ....🙏 🙏.... " જય માતાજી " ....🙏