Proud Pattni Garba Girls of Pattni Brotherhood Nairobi won 2nd prize amongst 11 groups! in Garba Competition organise by Shri Lohana Mahajan Mandal at Nairobi. Congratulations 🎉

પટ્ટણી બ્રધેહુડ નૈરોબી મહિલા ગરબા ટીમ લોહાણા મહાજન મંડળ દ્વારા આયોજિત ગરબા હરિફાઈ માં દ્વિત્ય સ્થાન પ્રાપ્ત કરી સંસ્થા નું ગૌરવ વધાર્યું. પટ્ટણી બ્રધર હૂડ ચેરમેન ડો મનોજ પટ્ટણી યે ગરબા ટીમ ને હાર્દિક અભિનદન આપી પ્રોત્સાહિત કર્યા.