Dr. Bhakti A. Jagada successfully passed the M.S. (Obstetrics & Gynaecology) exam from M.P. Shah Medical College, Jamnagar with first class with 63.3%, making our community and Jagda family proud. We wish all the Best w for her continued progress and successful career.



ડો.ભક્તિ એ.પટ્ટણી (જગડા) એ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગરથી M.S.(obstetrics and gynaecology) ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ (63.3%) સાથે પાસ કરીને સફળતા મેળવી આપણી સોની જ્ઞાતિ અને જગડા પરિવારનુ ગૌરવ વધારેલ છે.

Dr. Bhakti A. Jagada successfully passed the M.S. (Obstetrics & Gynaecology) exam from M.P. Shah Medical College, Jamnagar with first class with 63.3%, making our community and Jagda family proud. We wish all the Best w for her continued progress and successful career.


ડો.ભક્તિ.અજયભાઇ. પટ્ટણી (જગડા) M.S (Obstetrics & Gynaecology) ડો.ભક્તિ એ.પટ્ટણી (જગડા) એ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગરથી M.S.(obstetrics and gynaecology) ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ (63.3%) સાથે પાસ કરીને સફળતા મેળવી આપણી સોની જ્ઞાતિ અને જગડા પરિવારનુ ગૌરવ વધારેલ છે. એમની ઉત્તરોતર પ્રગતિ અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ અને આશિર્વાદ. લી. શ્રી ધનસુખલાલ બી. જગડા (દાદાજી) સ્વ.મંજુલાબેન.ડી.જગડા(દાદી જી) શ્રી અજયભાઈ ડી. જગડા (પપ્પા) Mob. +91 9427963643 અ.સૌ. દક્ષાબેન એ. જગડા (મમ્મી) શ્રી ભૃગુરાજ એ. જગડા (ભાઈ) (રાણાવાવ વાળા) શ્રી કાંતિભાઈ આર. ધકાણ (નાનાજી) અ.સૌ. રંજનબેન કે. ધકાણ (નાનીજી) શ્રી ભાવેશભાઈ કે. ધકાણ (મામા) શ્રી મયુરભાઈ કે. ધકાણ (મામા) - (વિસાવદર)