On the eve of opening ceremony of Dhankuvarben Babubhai Dhakan Hospital and Ramaben Pravinbhai Cardiac Center, Donors and Pattni Brotherhood Trustee Shri Govindbhai P Jeram with Immediate Past Chairman Shri Vijaybhai Ghaghada visited the Hospital.



સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ધનકુવરબેન ધકાણ હોસ્પિટલ અને શ્રી રમાબેન પ્રવીણભાઈ ધકાણ કાર્ડિયાક સેન્ટર ના ઉદ્ઘાટન ની પૂર્વસંધ્યાએ દાતા અને પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ અને માજી પ્રમુખ શ્રી વિજયભાઈ ઘઘડા ની અન્ય પરજીયા સોની જ્ઞાતિ ના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત

On the eve of opening ceremony of Dhankuvarben Babubhai Dhakan Hospital and Ramaben Pravinbhai Cardiac Center, Donors and Pattni Brotherhood Trustee Shri Govindbhai P Jeram with Immediate Past Chairman Shri Vijaybhai Ghaghada visited the Hospital. The hospital will be officially open on Sunday ,23 JUL 2023 by Hon. Mohanji Bhagwat Mukhya Sangh Sanchalak (RSS) and deputy chief minister of Maharastra Hon. Devendra Fadnavis. Shri Vijaybhai Satikuvar Pramukh Shri Parajiya Soni Sahkari Society Mumbai, Shri Bharatbhai Chauhan Pramukh Shri Akhil Bharatiya Parajiya Soni Federation , Shri Narendrabhai Dhakan with delegation of Halar also join them with other guests. They congratulated the Suvrna Charitable Trust for historical development of hospital on behalf of donors and Pattni Brotherhood.


સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ધનકુવરબેન ધકાણ હોસ્પિટલ અને શ્રી રમાબેન પ્રવીણભાઈ ધકાણ કાર્ડિયાક સેન્ટર ના ઉદ્ઘાટન ની પૂર્વસંધ્યાએ દાતા અને પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ અને માજી પ્રમુખ શ્રી વિજયભાઈ ઘઘડા ની અન્ય પરજીયા સોની જ્ઞાતિ ના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત. હોસ્પિટલ નું લોકાર્પણ રવિવાર , તા. ૨૩ જુલાઈ ૨૦૨૩ ના રોજ માનનીય શ્રી મોહનજી ભાગવત સર સંઘસંચાલક તેમજ મહારાષ્ટ્ર ના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ ના હસ્તે થશે. શ્રી વિજયભાઈ સતીકુવર , શ્રી ભરતભાઈ ચૌહાણ તેમજ શ્રી નરેન્દ્રભાઇ ધકાણ હાલાર પંથક ના પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા. માનનીય શ્રી યોગેશભાઈ સાગર તેમજ સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ અને તમામ દાતા પરિવાર ને અભિનંદન પાઠવ્યા.