Suvrna Chairtable Trust: Dhankuvarben Babubhai Dhakan Hospital and Ramaben Pravinbhai Cardiac Center Borivali Mumbai officially leave open by Hon. Mohanji Bhagwat head of RSS and Deputy Chief Minister of Maharastra Hon. Devendra Fadnavis.



સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધનકુવરબેન બાબુલાલ ધકાણ તથા રમાબેન પ્રવિણભાઇ કાર્ડિયાક સેન્ટર હોસ્પિટલનું ભવ્ય ઉદ્દઘાટન.

Suvrna Chairtable Trust: Dhankuvarben Babubhai Dhakan Hospital and Ramaben Pravinbhai Cardiac Center Borivali Mumbai Opening Ceremony was held on Sunday, 23/Jul/2023 by Hon. Mohanji Bhagwat head of RSS and Deputy Chief Minister of Maharastra Hon. Devendra Fadnavis in presence of Trustee Shri Yogeshbhai Sagar (MLA) , Donors family and guest.


સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધનકુવરબેન બાબુલાલ ધકાણ તથા રમાબેન પ્રવિણભાઇ કાર્ડિયાક સેન્ટર હોસ્પિટલનું ભવ્ય ઉદ્દઘાટન. ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર (MLA), દાતા પરિવાર તેમજ અતિથિ વિશેષ ની હાજરી માં માનનીય શ્રી મોહનજી ભાગવત (મુખ્ય સર સંઘ ચાલક) અને માનનીય શ્રી દેવેન્દ્ર ફડણવીસ (ડેપ્યુટી ચીફ મિનિસ્ટર - મહારાષ્ટ્ર) ના હસ્તે લોકાર્પણ. માંગલિક ઘડી ની તસવીરો માં એક ઝલક