Death Announcement: Nairobi Narotambhai Gordhandas Ratanshi Dhanak (originally of Lalpur India and Mombasa Kenya) Passed away peacefully early morning in Nairobi Kenya on Wednesday, 26th July 2023 (Adhik Shravan Sud Atham-2079) aged 86.



દુઃખદ અવસાન નૈરોબી - શ્રી નરોત્તમભાઈ ગોરધનદાસ રતનશી ધાણક મૂળ લાલપુર / મોમ્બાસા વાળા હાલ નૈરોબી ઉમર 86 વર્ષ તા. 26 જુલાઈ 2023, બુધવાર ના રોજ શ્રી જી ચરણ પામેલ છે.

Death Announcement: Nairobi Narotambhai Gordhandas Ratanshi Dhanak (originally of Lalpur India and Mombasa Kenya) Passed away peacefully early morning in Nairobi Kenya on Wednesday, 26th July 2023 (Adhik Shravan Sud Atham-2079) aged 86. Son of Late Gordhandas Ratanshi Dhanak and Late Kesarben Gordhandas Dhanak. Husband to Late Dayakunvarben Narotamdas Dhanak. Father to Bhasker Narotam Pattni ( Nairobi), Hitesh Narotam Dhanak (London) and Dhiresh Narotam Dhanak (Nairobi). Father in Law to Nishitaben Bhasker Pattni(Nairobi), Jayshreeben Hitesh Dhanak(London) and Truptiben (Alka) Dhiresh Dhanak (Nairobi). Brother to Late Ramnikbhai Gordhandas Dhanak, Taraben Babulal Rugnath Challa (UK) and Nirmalaben Damjibhai Virjibhai Ghaghda (UK). Grandfather to Karan Bhasker Pattni (Nairobi) , Sonia Neeval Shah (Nairobi), Pratik Hitesh Dhanak (London), Priyanka Hitesh Dhanak (London), Sahil Dhiresh Dhanak (Nairobi) and Yash Dhiresh Dhanak (Nairobi) Grandfather in Law to Neeval Preeyeshbhai Shah and Payalben Karan Pattni. Great Grandfather to Dillan Neeval Shah. *Funeral arrangements* Funeral will be on Thursday , 27th JULY 2023, The cortege will be at Navnat Bhavan General Mathenge from 1.00pm for final respect and leave at 2.00pm to Hindu Samashan Bhumi for cremation at 2.30pm *Prathna Sabha* Prayers will be held on Thursday , 27th JULY 2023 , Time 7.00pm at Pattni Brotherhood. 🙏ૐ Shanti ૐ 🙏 Lalpur Kutumb na Sav ne Jay Shree Krishna. Contacts: Bhasker Narotamdas Pattni: +254 722 519 335 (Kenya) Hitesh Narotamdas Dhanak: +44 7766 116 924 (UK) Dhiresh Narotam Dhanak: +254 725 013 346 (Kenya)


દુઃખદ અવસાન નૈરોબી - શ્રી નરોત્તમભાઈ ગોરધનદાસ રતનશી ધાણક મૂળ લાલપુર / મોમ્બાસા વાળા હાલ નૈરોબી ઉમર 86 વર્ષ તા. 26 જુલાઈ 2023, બુધવાર ના રોજ શ્રી જી ચરણ પામેલ છે. તેઓ સ્વ. ગોરધનદાસ રતનશી ધાણક અને સ્વ. કેસર બેન ગોરધનદાસ ધાણક ના પુત્ર , સ્વ. દયાકુવર બેન ના પતિ , સ્વ. રમણીકભાઇ ગોરધનદાસ ધાણક અને તારાબેન બાબુલાલ ઋગનાથ ચલ્લા (યુકે) અને નિર્મળાબેન દામજીભાઈ વીરજી ઘઘડા (યુકે) ના ભાઈ થાય. શ્રી ભાસ્કરભાઈ , હિતેશભાઈ અને ધિરેશભાઈ ના પિતાશ્રી તેમજ નીશીતાબેન, જયશ્રીબેન અને તૃપ્તિબેન ( અલકાબેન) ના સસરા , કરણ , સોનિયા નીવલ શાહ, પ્રતીક, પ્રિયંકા , શાહિલ અને યશ ના દાદા , નિવલ પ્રિયેશભાઈ શાહ અને પાયલ કરણ પટ્ટણી ના દાદા સસરા , દિલન નિવ શાહ ના પર નાના થાય. અંતિમ સંસ્કાર તા. 27 જુલાઈ 2023 શુક્રવારે 1.00 થી 2.00 નવનાત ભવન જનરલ મથેંગે થી 2.30 વાગ્યે હિન્દુ સ્મશાન ભૂમિ નૈરોબી. પ્રાથના સભા તા. 27 જુલાઈ 2023, શુક્રવારે સાંજે 7.00 વાગ્યે પટ્ટણી બ્રધરહુડ નૈરોબી. જય શ્રી કૃષ્ણ ધાણક પરિવાર