Pattni Brotherhood celebrated Pavitra Purshotam Mass Poonam with Shri Satya Narayan Samuh Katha. Members participated with great devotion and enthusiasm.



પવિત્ર પુરુષોત્તમ માસ ના પૂનમ ના સુભ દિવસે પટ્ટણી બ્રધરહુડ નૈરોબી સમિતિ દ્વારા શ્રી સત્યનારાયણ સમૂહ પૂજા અને કથા નું સુંદર આયોજન કરવા માં આવ્યું

Pattni Brotherhood celebrated Pavitra Purshotam Mass Poonam with Shri Satya Narayan Samuh Katha. Members participated with great devotion and enthusiasm.


પવિત્ર પુરુષોત્તમ માસ ના પૂનમ ના સુભ દિવસે પટ્ટણી બ્રધરહુડ નૈરોબી સમિતિ દ્વારા શ્રી સત્યનારાયણ સમૂહ પૂજા અને કથા નું સુંદર આયોજન કરવા માં આવ્યું. સમાજ ના સભ્યો યે ધાર્મિક વાતાવરણ માં ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ સાથે પ્રસાદ લીધો. ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ જેરામ અને ચેરમેન ડૉ મનોજ પટ્ટણી યે શાસ્ત્રી શ્રી આનંદભાઈ શુક્લા તેમજ આયોજક સમિતિ અને પૂજા માં સહભાગી તમામ સભ્યો નો આભાર વ્યક્ત કર્યો.