Pattni Brotherhood Nairobi Satsang Mandal led by Chairman Dr Manoj Pattni and First Lady Varsha Pattni was warmly welcomed by Shri Parajiya Soni Samaj Mombasa Chairman Shri Ajaybhai Pattni , Shri Kishorbhai Vaya and Trustee Shri Ashokbhai Pattni and team.



યાત્રીઓ નું મોમ્બાસા સમાજ ના ચેરમેન શ્રી અજયભાઇ પટ્ટણી , શ્રી કિશોરભાઈ વાયા તેમજ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટ્ટણી અને ટીમ દ્વારા હાર્દિક સન્માન કરાયું અને આમંત્રિત મહેમાનો સાથે વનભોજન નો આનંદ માણ્યો.

Pattni Brotherhood Nairobi Satsang Mandal led by Chairman Dr Manoj Pattni and First Lady Varsha Pattni was warmly welcomed by Shri Parajiya Soni Samaj Mombasa Chairman Shri Ajaybhai Pattni , Shri Kishorbhai Vaya and Trustee Shri Ashokbhai Pattni and team. They enjoyed Pavitra Purshotam Maas Vanbhojan hosted by Mombasa Samaj.


પટ્ટણી બ્રધરહુડ નૈરોબી સત્સંગ મંડળ ની પવિત્ર પુરુષોત્તમ માસ ની યાત્રા માં ચેરમેન ડો. મનોજ પટ્ટણી અને તેમના ધર્મ પત્ની વર્ષાબેન પટ્ટણી પણ જોડાયા. યાત્રીઓ નું મોમ્બાસા સમાજ ના ચેરમેન શ્રી અજયભાઇ પટ્ટણી , શ્રી કિશોરભાઈ વાયા તેમજ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટ્ટણી અને ટીમ દ્વારા હાર્દિક સન્માન કરાયું અને આમંત્રિત મહેમાનો સાથે વનભોજન નો આનંદ માણ્યો.