Pattni Brotherhood Nairobi had annual general meeting today 20th August 2023. The new managinhg committee elected Unanimously under chair person Smt. Madhuben Govindbhai Jeram



પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ની આજે રવિવાર , 20 ઓગસ્ટ 2023 ની સામાન્ય વાર્ષિક સભા માં શ્રીમતી મધુબેન ગોવિંદભાઈ જેરામ ના પ્રમુખપદે નવી કાર્યવાહક સમિતિ ની વરણી સર્વાનુમતે કરવામાં આવી.

Pattni Brotherhood Nairobi had annual general meeting today 20th August 2023. The new managinhg committee elected Unanimously under chair person Smt. Madhuben Govindbhai Jeram, along with Rupen Pattni as Vice - Chairman, Alka Bharat Pattni as Secretary, Purvi Vaya as Assistant Secretary, Nayna Dhakan as Treasurer, Shreyas Dhakan as Assistant Treasurer and committee members as follows: Raj Pattni, Mamta Pattni, Krishna Vaya, Priyesh Pattni and Prashant Challa. In history of Pattni Brotherhood second time The chaianship taken by able lady member previously Smt Hasuben Pattni had serve from 2000 to 2003.


પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ની આજે રવિવાર , 20 ઓગસ્ટ 2023 ની સામાન્ય વાર્ષિક સભા માં શ્રીમતી મધુબેન ગોવિંદભાઈ જેરામ ના પ્રમુખપદે નવી કાર્યવાહક સમિતિ ની વરણી સર્વાનુમતે કરવામાં આવી. કાર્યવાહક સમિતિ ના સભ્યો ની યાદી નીચે મુજબ છે. અધ્યક્ષ. - શ્રીમતી મધુબેન ગોવિંદભાઈ જેરામ ઉપાધ્યક્ષ. - શ્રી રૂપેન પટ્ટણી મંત્રી. - શ્રી મતી અલકાબેન ભરતભાઈ પટ્ટણી સહમંત્રી. - પૂર્વીબેન વાયા ખજાનચી. - શ્રી મતી નયનાબેન ધકાણ સહ ખજાનચી. - શ્રી શ્રેયસ ધકાણ કમિટી મેમ્બર્સ. : રાજ પટ્ટણી મમતા પટ્ટણી ક્રિષ્ના વાયા પ્રિયેશ પટ્ટણી પ્રશાંત ચલ્લા દર્શન ધકાણ