Proud Pattnis: Pattni Brotherhood active committee member Priyesh Lalitbhai Pattni and famed radio presenter Vikash Pattni climb Elephant Hill Summit 12,000ft at Aberdare National Park Kenya Congratulations 🎉

જ્ઞાતિ ગૌરવ પટ્ટણી બ્રધરહુડ નૈરોબી ના સક્રિય સમિતિ સભ્ય શ્રી પ્રિયેશ લલિતભાઈ પટ્ટણી તેમજ ખુબજ જાણીતા રેડિયો પ્રેસન્ટર શ્રી વિકાસ પટ્ટણી કેન્યા માં અબેડર નેશનલ પાર્ક માં આવેલ એલીફેન્ટ હિલ સમિત 12,000 ફૂટ હાઇટ સર કરી. હાર્દિક અભિનંદન.