Pattni Brotherhood Nairobi Ladies wing organised an interactive session lead by Guest Speaker Seema Dhanak from London UK on Domestic Abuses and Community Support.



પટ્ટણી બ્રધરહુડ નૈરોબી લેડીઝ વિંગે લંડન, યુકેથી પધારેલ સીમાબેન ધાનક દ્વારા ડોમેસ્ટિક એબ્યુઝ અને કોમ્યુનિટી સપોર્ટ પર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.

Pattni Brotherhood Nairobi Ladies wing organised an interactive session lead by Guest Speaker Seema Dhanak from London UK on Domestic Abuses and Community Support. Pattni Brotherhood Trustees, Committee members , Community members and invited guest Chairperson of Hindu Council of Kenya Ms Sujata Kotamaraju attended the talk with her delegation. Photos : Courtesy of Shri Lalitbhai Pattni


પટ્ટણી બ્રધરહુડ નૈરોબી લેડીઝ વિંગે લંડન, યુકેથી પધારેલ સીમાબેન ધાનક દ્વારા ડોમેસ્ટિક એબ્યુઝ અને કોમ્યુનિટી સપોર્ટ પર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. પટ્ટણી બ્રધરહુડ ટ્રસ્ટીઓ, સમિતિના સભ્યો, સમુદાયના સભ્યો અને કેન્યાની હિંદુ કાઉન્સિલના આમંત્રિત અતિથિ અધ્યક્ષા શ્રીમતી સુજાતા કોટામારાજુએ તેમના પ્રતિનિધિમંડળ સાથે વાર્તાલાપમાં હાજરી આપી હતી. તસવીરોઃ શ્રી લલિતભાઈ પટ્ટણીના સૌજન્યથી