Pattni Brotherhood Satsang Mandal gave farewell to their most active member Smt. Kamlaben Dhanak and Shri Dhirubhai Dhanak during the Talk by their daughter in-law Seema Dhanak as they leaving for good to stay with their children in CANADA and UK after few decades of their residance in Nairobi Kenya.

પટ્ટણી બ્રધરહૂડ સત્સંગ મંડળ નૈરોબી દ્વારા તેમના ખુબજ સક્રિય સભ્ય શ્રીમતી કમલાબેન ધાણક અને શ્રી ધીરુભાઈ ધાણક ને દાયકાઓ સુધી નૈરોબી માં વસવાટ બાદ તેમના પુત્રો સાથે યું.કે. અને કેનેડા કાયમી નિવૃત્ત જીવન ગાળવા પ્રયાણ કરી રહ્યા છે ત્યારે તેમની સમજ પ્રત્યે ની લાગણી ને હારતોરા થી સન્માનિત કરી બિરદાવી.