સોનીવાડી ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન સંસ્થાના નેજા હેઠળ સાહિત્ય ગોષ્ઠિ કાર્યક્રમ



Enter Description


સોનીવાડી ખાતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન સંસ્થાના નેજા હેઠળ સાહિત્ય ગોષ્ઠિ કાર્યક્રમમાં ગુજરાતી તખ્તાના સુખ્યાત અભિનેત્રી શ્રીમતી મીનળ પટેલ, અને જન્મભૂમિ અખબારના સહતંત્રી સુખ્યાત લેખિકા પત્રકાર શ્રીમતી તરુ બેન મેઘાણી કજારિયા સાથે અભિનેતા શ્રી રાજુલ દિવાન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને હિતેન આણંદપરા મુંબઈ