Death Announcement: 𝗛𝗶𝘁𝗲𝘀𝗵 𝗠𝗮𝗻𝘀𝘂𝗸𝗵𝗹𝗮𝗹 𝗗𝗮𝗺𝗷𝗶 𝗣𝗮𝘁𝘁𝗻𝗶 (𝗚𝗵𝗮𝗴𝗵𝗮𝗱𝗮)



𝗛𝗶𝘁𝗲𝘀𝗵 𝗠𝗮𝗻𝘀𝘂𝗸𝗵𝗹𝗮𝗹 𝗗𝗮𝗺𝗷𝗶 𝗣𝗮𝘁𝘁𝗻𝗶 (𝗚𝗵𝗮𝗴𝗵𝗮𝗱𝗮) Nairobi / Dubai It is with our deepest sorrow that we inform the members of our community that 𝗛𝗶𝘁𝗲𝘀𝗵 𝗠𝗮𝗻𝘀𝘂𝗸𝗵𝗹𝗮𝗹 𝗗𝗮𝗺𝗷𝗶 𝗣𝗮𝘁𝘁𝗻𝗶 (𝗔𝗴𝗲𝗱 𝟲𝟬) Son of Late Mansukhlal Damji Pattni and Late Ramaben Mansukhlal Damji very sadly passed away on Monday, 4th December 2023, 𝗙𝘂𝗻𝗲𝗿𝗮𝗹 𝗔𝗿𝗿𝗮𝗻𝗴𝗲𝗺𝗲𝗻𝘁𝘀 𝗮𝗻𝗱 𝗣𝗿𝗮𝘆𝗲𝗿 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 TBA 𝗪𝗶𝗳𝗲: Rama Hitesh Damji 𝗕𝗿𝗼𝘁𝗵𝗲𝗿𝘀: Rohit Mansukhlal Damji, Kamlesh Mansukhlal Damji 𝗦𝗶𝘀𝘁𝗲𝗿𝘀: Daksha Bhupesh Rana, Varsha Mukesh Vaya 𝗦𝗼𝗻𝘀: Karan Hitesh Pattni, Mishaal Hitesh Pattni 𝗗𝗮𝘂𝗴𝗵𝘁𝗲𝗿𝘀: Amrita Hitesh Pattni, Meera Hitesh Pattni, Aneeta Hitesh Pattni 𝗗𝗮𝘂𝗴𝗵𝘁𝗲𝗿 𝗶𝗻 𝗟𝗮𝘄: Krupal Mishaal Pattni 𝗚𝗿𝗮𝗻𝗱 𝗗𝗮𝘂𝗴𝗵𝘁𝗲𝗿𝘀: Shanvi Mishaal Pattni, Niaara Mishaal Pattni 𝗦𝗶𝘀𝘁𝗲𝗿 𝗜𝗻 𝗟𝗮𝘄𝘀: Sudha Rohit Damji (Pali), Minal Kamlesh Pattni 𝗕𝗿𝗼𝘁𝗵𝗲𝗿 𝗜𝗻 𝗟𝗮𝘄𝘀: Bhupesh Harshadray Rana, Mukesh Vaya 𝗡𝗲𝗽𝗵𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗡𝗶𝗲𝗰𝗲𝘀: Meghna, Kush, Yashvi, Ruhi, Meer, Mayur, Radhika, Rohan, Diya, Sunaina 𝗣𝗮𝘁𝘁𝗻𝗶 𝗙𝗮𝗺𝗶𝗹𝘆: Savita Pattni, Vrajlal Pattni, Niranjan Pattni, Sureshchandra Pattni, Chimanlal Pattni, Kiran Pattni, Mira Pattni, Bhavika Pattni, Bhiku Vaya and Family For condolences, please send to: +447593086627 or karanhrp+hitesh@gmail.com 𝗢𝗺 𝗦𝗵𝗮𝗻𝘁𝗶 𝗢𝗺 𝗝𝗮𝗶 𝗦𝗵𝗿𝗲𝗲 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮 𝗝𝗮𝗶 𝗥𝗮𝗺


દુઃખદ અવસાન -નૈરોબી/દુબઈ શ્રી હિતેશ મનસુખલાલ દામજી પટ્ટણી (ઘઘડા) ઉમર ૬૦ વર્ષ નું દુઃખદ અવસાન સોમવાર, તા. 4 ડિસેમ્બર 2023, ના રોજ ગુજરાત માં થયું. તેઓ સ્વ.મનસુખલાલ દામજી પટ્ટણી અને સ્વ.રમાબેન મનસુખલાલ દામજીના પુત્ર રમાબેન હિતેશ દામજી ના પતિ રોહિતભાઈ મનસુખલાલ દામજી, કમલેશભાઈ મનસુખલાલ દામજી દક્ષાબેન ભૂપેશ રાણા અને વર્ષાબેન મુકેશ વાયા ના ભાઈ કરણ હિતેશ પટ્ટણી, મિશાલ હિતેશ પટ્ટણી, અમૃતા હિતેશ પટ્ટણી, મીરા હિતેશ પટ્ટણી અને અનીતા હિતેશ પટ્ટણી ના પિતા. કૃપાલ મિશાલ પટ્ટની ના સસરા શાન્વી મિશાલ પટ્ટની, ન્યારા મિશાલ પટ્ટની ના દાદા સુધાબેન રોહિત દામજી (પલી) ના દેવર અને મીનલબેન કમલેશ પટ્ટણી જેઠ ભૂપેશકુમાર હર્ષદરાય રાણા, મુકેશકુમાર મનસુખલાલ વાયા ના સાલા મેઘના, કુશ, યશ્વી, રૂહી, મીર, મયુર, રાધિકા, રોહન, દિયા, સુનૈના ના કાકા તેમજ સવિતા પટ્ટણી, વ્રજલાલ પટ્ટણી, નિરંજન પટ્ટણી, સુરેશચંદ્ર પટ્ટણી, ચીમનલાલ પટ્ટણી, કિરણ પટ્ટણી, મીરા પટ્ટણી, ભાવિકા પટ્ટણી, ભીખું વાયા ના પરિવારજન થાય. આપનો શોક સંદેશ કૃપા કરીને આના પર મોકલો: +447593086627 અથવા karanhrp+hitesh@gmail.com ૐ શાંતિ ૐ જય શ્રી કૃષ્ણ જય રામ