જ્ઞાતિ ગૌરવ શ્રીમતી રશ્મિ બેન રાજેશભાઈ ધકાણ કાનપુર (UP) માં યોજાયેલ મસિસ ઇન્ડિયા ઇવેન્ટ માં પ્રથમ સ્થાન આવ્યા.
Enter Description
તારીખ:- 07-01-2024 (રવિવાર) ના રોજ કાનપુર શહેર માં વી.વી. એન એન્ટરટેઇમેન દ્વારા યોજાયેલા મિસ્સ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ફેશન શો કે જેમાં અલગ-અલગ રાજ્યો માથી કુલ 130 સ્પર્ધાર્થીઓ આવેલા અને ખૂબ જ સરસ ઈવેન્ટ થયેલી. જેમાં ગુજરાત રાજ્ય ના જુનાગઢ સિટિ માથી શ્રમતિ રશમિબેન રાજેશભાઈ ધકાણ એ પણ ભાગ લીધેલો અને ભાગ લઈ રશ્મિબેન એ પ્રથમ નંબર મેળવેલો છે.જે પેકી રશ્મિબેન મિસ્સિસ ફર્સ્ટ વિન્નર બની ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરનું અને પરજીયા પટ્ટણી સોની ધકાણ પરીવાર નું નામ રોશન કરેલું છે. રશ્મિબેન પોતે હાઉસ વાઇફ હોવા છતા આ ઈવેન્ટમાં મોડેલ તરીકે ભાગ લઈ અને પ્રથમ રેન્ક હાસિલ કરેલ છે. તે બદલ શ્રીમતી રશ્મિ બેન રાજેશભાઈ ધકાણને શ્રી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ તરફથી ખુબ ખુબ અભિનંદનને શુભેચ્છા ઓ પાઠવીએ છીએ. 💐💐💐💐💐💐