Trustees of Jamnagar Boarding Shri Narendra Bhai Dhakan , Shri Kantibhai Ghaghada and Pramukh Shri Vinubhai Ghaghada with Bhanwad Wadi Pramukh Shri Kishorbhai visited Shri Samast Parajiya Soni Wadi Bahnvad to inspect the renovation work in progress supported by Late Shri Maganlal Odhavaji Vaya (Nanaduri) and Family now in Kampala and Nairobi.

જામનગર બોર્ડિંગ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્ર ભાઇ ધકાણ , શ્રી કાંતિ ભાઈ ઘઘડા અને પ્રમુખ શ્રી વિનોદભાઈ ઘઘડા તેમજ ભાણવડ સમાજ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ઘઘડા શ્રી સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ વાડી ભાણવડ માં ચાલી રહેલ રીનોવેશન કાર્ય ની જાત તપાસ કરી. રીનોવેશન કાર્ય માટે ની સહાય નાંદુરી વાળા હાલ નૈરોબી અને કંપલા સ્થિત સ્વ. મગનલાલ ઓધવજી વાયા પરિવાર તરફથી મળેલ છે.