On 14.09.2025, at Mohanbhai Hall, a “Tejasvita Sanman Samaroh” (Brilliance Felicitation Ceremony) was organized by the Rajkot Mahamandal
On 14.09.2025, at Mohanbhai Hall, a “Tejasvita Sanman Samaroh” (Brilliance Felicitation Ceremony) was organized by the Rajkot Mahamandal under the chairpersonship of Mrs. Truptiben Maheshbhai Devjibhai Sagar (Mekhdhiwala), a resident of Bahrain. Mr. Harshadbhai Popatbhai Rana, a resident of Nairobi (Kenya), who is the donor of the award, could not remain present due to ill health. In this ceremony, community leaders and special guests from cities such as Dubai, Mumbai, Ahmedabad, Jamnagar, Dwarka, Bhavnagar, and others graced the occasion with their presence, during which the brilliant students of the community were awarded and honored.
તા. ૧૪.૦૯.૨૦૨૫ ના રોજ રાજકોટ મહામંડળ દ્વારા મોહનભાઈ હોલ ખાતે બાહરિન નિવાસી શ્રીમતિ તૃપ્તિબેન મહેશભાઈ દેવજીભાઈ સાગર (મેખડી વાળા) ના અધ્યક્ષસ્થાને તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયેલ. નાઈરોબી (કેન્યા) નિવાસી શ્રી હર્ષદભાઈ પોપટભાઈ રાણા કે જેઓ એવોર્ડના દાતાશ્રી છે જેમની નાતંદુરસ્ત તબિયત ને કારણે ઉપસ્થિત રહી શકેલ નથી. આ સમારંભમાં દુબઈ,મુંબઇ, અમદાવાદ, જામનગર, દ્વારકા, ભાવનગર તથા અન્ય શહેરોના સમાજના અગ્રણીઓ અતિથિવિશેષ તરીકે પધારી વિશેષ હાજરી આપેલ જેમાં સમાજના તેજસ્વી તારલાઓને એવોર્ડ અર્પણ કરી પુરસ્કૃત કરેલ.