Heartfelt greetings to you all on the auspicious occasion of Durga Ashtami.
પ્રિય જ્ઞાતિજનો તથા વિવિધ સંસ્થાઓના અધિકારીમંડળ, દુર્ગાષ્ટમી ની આપ સહુ ને હાર્દિક શુભેચ્છા.
Dear Community Members and Representatives of Various Organizations, Heartfelt greetings to you all on the auspicious occasion of Durga Ashtami. For all members of the Parajiya Pattni Soni community living across the world, the Navratri festival is not just a religious celebration – it is a bond that unites us all. Each year, Pattni World is dedicated to sharing information about the various Navratri celebrations organized by community associations in different cities, as well as about the annual havans and religious events held at our Kuldevi temples. We are deeply grateful for the continued love, support, and encouragement from each one of you. With heartfelt prayers to Maa Hinglaj and Maa Navdurga to bless you and your families with happiness, peace, and prosperity in the year ahead… We look forward to your continued support and cooperation. Jai Mataji! Hiren Vaya (Nairobi) Admin Pattni World
પ્રિય જ્ઞાતિજનો તથા વિવિધ સંસ્થાઓના અધિકારીમંડળ, દુર્ગાષ્ટમી ની આપ સહુ ને હાર્દિક શુભેચ્છા. સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજના દેશ-વિદેશના શહેરોમાં, વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવો તેમજ આપણી કુળદેવીના મઢો અને મંદિરોમાં યોજાતા વાર્ષિક હવન અને ધાર્મિક કાર્યક્રમોની માહિતી દર વર્ષે આપ સુધી પહોંચાડવા પટ્ટણી વર્લ્ડ હંમેશા સહભાગી બને છે અને આપણા સૌના પ્રેમ અને સહકાર માટે કૃતજ્ઞતા અનુભવે છે. પરજીયા સોની સમાજની આરાધ્ય દેવી મા હિંગલાજ અને માં નવદૃગા આપ સૌને આવનારા વર્ષ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી હાર્દિક પ્રાર્થના સાથે... તમારા પ્રેમભર્યા સહકારની આશા રાખીએ છીએ. જય માતાજી! હિરેન વાયા (નૈરોબી) એડમિન પટ્ટણી વર્લ્ડ