Greetings on the Occasion of Dussehra



Dear Community Members and Office Bearers of Various Pattni Organizations, Greetings on the Occasion of Dussehra Dussehra is not just a festival that marks the fall of Ravan, but a symbol of the triumph over falsehood, injustice, corruption, and inequality. May this Dussehra inspire truth, justice, equality, and peace to be established in our society, and may we all come together to build a strong and aware community. Across the cities of India and globe, Pattni World has always actively participated in sharing updates about the various festivals organized by each organizations of the Pattni Soni community, as well as information regarding the annual Havan and various religious and community programs held. We remain ever grateful for your continued love and support. We look forward to your heartfelt cooperation. Heartfelt wishes for a blessed Vijayadashami! 🙏🌸 Jai Mataji! Hiren Vaya (Nairobi) Admin Pattni World


પ્રિય જ્ઞાતિજનો તથા વિવિધ સંસ્થાઓના અધિકારીમંડળ, 🌿 દશેરાની શુભેચ્છા 🌿 દશેરો માત્ર રાવણના પતનનો તહેવાર નથી, પણ દરેક અસત્ય, અન્યાય, ભ્રષ્ટાચાર અને અસમાનતાના અંતનો સંકેત છે. આ દશેરાએ આપણા સમાજમાં સત્ય, ન્યાય, સમાનતા અને શાંતિની સ્થાપના થાય, અને આપણે સૌ મળીને એક સશક્ત અને સજાગ સમાજ બનાવીએ. સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજના દેશ-વિદેશના શહેરોમાં, વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવો તેમજ આપણી કુળદેવીના મઢો અને મંદિરોમાં યોજાતા વાર્ષિક હવન અને તમામ ધાર્મિક તેમજ સમાજિક કાર્યક્રમોની માહિતી દર વર્ષે આપ સુધી પહોંચાડવા પટ્ટણી વર્લ્ડ હંમેશા સહભાગી બને છે અને આપણા સૌના પ્રેમ અને સહકાર માટે કૃતજ્ઞતા અનુભવે છે. તમારા પ્રેમભર્યા સહકારની આશા રાખીએ છીએ. વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ! 🙏🌸 જય માતાજી! હિરેન વાયા (નૈરોબી) એડમિન પટ્ટણી વર્લ્ડ